WhatsApp
Finstant / વર્કિંગ કેપિટલ (CC / OD)

તમારા બિઝનેસ મુજબ કેશ ક્રેડિટ અને OD લિમિટ.

નવી લિમિટ, ટેકઓવર અથવા વધારો. 30 મિનિટમાં એક્સપર્ટ કૉલ.

Finstant લોન ડેસ્કએક્સપર્ટ ટીમ, સુરત
નમસ્તે! તમને કઈ લોન જોઈએ છે?
વર્કિંગ કેપિટલ (CC / OD)
આશરે કેટલી રકમ?
તમારી વિગતો ફક્ત Finstantની લોન ટીમને જ મળે છે.સ્ટેપ 2 માંથી 4

તમને શું મળશે

  • ટર્નઓવર અથવા સ્ટોક અને દેવાદારો પર લિમિટ નક્કી
  • CMA ડેટા અને પ્રોજેક્શન અમે બનાવીએ
  • ઓછા વ્યાજવાળી બેંકમાં ટેકઓવર
  • સમયસર રિન્યુઅલ અને વધારો

સામાન્ય રીતે જોઈતા દસ્તાવેજ

  • છેલ્લા 3 વર્ષના ઓડિટેડ ફાઇનાન્શિયલ્સ
  • ચાલુ વર્ષના પ્રોવિઝનલ અને GST રિટર્ન
  • સ્ટોક અને દેવાદારોનું સ્ટેટમેન્ટ
  • 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • હાલનો સેન્ક્શન લેટર, જો હોય તો

સામાન્ય પ્રશ્નો

મારી CC લિમિટ કેવી રીતે નક્કી થાય?

બેંક સામાન્ય રીતે ટર્નઓવર, સ્ટોક, દેવાદારો અને માર્જિન જુએ છે. અમારું કેલ્ક્યુલેટર ઝડપી અંદાજ આપે છે.

મારી લિમિટ બીજી બેંકમાં ખસેડી શકાય?

હા. અમે વ્યાજ અને ચાર્જિસ સરખાવીને ટેકઓવર સંભાળીએ છીએ.