WhatsApp
Finstant / પ્રોજેક્ટ રિપોર્ટ · CMA · પ્રોફાઇલિંગ

બેંક માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ અને CMA, ઓનલાઇન.

ટર્મ લોન, CC લિમિટ અને સબસિડી ક્લેમ માટે. આખા ભારતમાં.

Finstant લોન ડેસ્કએક્સપર્ટ ટીમ, સુરત
નમસ્તે! તમને કઈ લોન જોઈએ છે?
પ્રોજેક્ટ રિપોર્ટ · CMA · પ્રોફાઇલિંગ
આશરે કેટલી રકમ?
તમારી વિગતો ફક્ત Finstantની લોન ટીમને જ મળે છે.સ્ટેપ 2 માંથી 4

તમને શું મળશે

  • પ્રોજેક્શન સાથે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ
  • બેંક ફોર્મેટમાં CMA ડેટા
  • બિઝનેસ અને પ્રમોટર પ્રોફાઇલિંગ
  • બેંક જુએ તે પહેલાં રેશિયો ચેક

સામાન્ય રીતે જોઈતા દસ્તાવેજ

  • છેલ્લા 2–3 વર્ષના ફાઇનાન્શિયલ્સ (જો ચાલુ બિઝનેસ હોય)
  • મશીન અથવા પ્રોજેક્ટ ખર્ચના ક્વોટેશન
  • અપેક્ષિત વેચાણ અને ખર્ચ
  • પ્રમોટરની વિગતો

સામાન્ય પ્રશ્નો

હું સુરત બહાર હોઉં તો રિપોર્ટ બને?

હા. આખા ભારતના ક્લાયન્ટ માટે રિપોર્ટ ઓનલાઇન બને છે.

CMA રિપોર્ટમાં કેટલો સમય લાગે?

આંકડા મળ્યા પછી સામાન્ય રીતે થોડા કામકાજના દિવસ. કૉલ પર સમય કન્ફર્મ કરીશું.