WhatsApp
Finstant / મોર્ગેજ લોન (LAP)

તમારી પ્રોપર્ટીમાંથી ફંડ મેળવો.

રહેણાંક, કોમર્શિયલ કે ઔદ્યોગિક પ્રોપર્ટી. 30 મિનિટમાં એક્સપર્ટ કૉલ.

Finstant લોન ડેસ્કએક્સપર્ટ ટીમ, સુરત
નમસ્તે! તમને કઈ લોન જોઈએ છે?
મોર્ગેજ લોન (LAP)
આશરે કેટલી રકમ?
તમારી વિગતો ફક્ત Finstantની લોન ટીમને જ મળે છે.સ્ટેપ 2 માંથી 4

તમને શું મળશે

  • સામાન્ય રીતે બજાર કિંમતના 50–70%
  • લાંબી મુદત, બિઝનેસ લોન કરતાં ઓછો EMI
  • બિઝનેસ કે અંગત જરૂરિયાત માટે
  • હાલની LAPનું સારા વ્યાજે ટેકઓવર

સામાન્ય રીતે જોઈતા દસ્તાવેજ

  • પ્રોપર્ટી ટાઇટલ ચેઇન અને મંજૂર પ્લાન
  • છેલ્લા 2–3 વર્ષના ITR
  • 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • બધા માલિકોનું KYC

સામાન્ય પ્રશ્નો

મારી પ્રોપર્ટી સામે કેટલી લોન મળે?

આવકના આધારે બેંક સામાન્ય રીતે બજાર કિંમતના 50–70% આપે છે. LAP કેલ્ક્યુલેટર અજમાવો.

દુકાન કે ફેક્ટરી ચાલે?

હા, મોટાભાગની બેંકો કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રોપર્ટી સ્વીકારે છે.