WhatsApp
Finstant / મશીનરી ટર્મ લોન

તમારા યુનિટ માટે મશીનરી લોન, સબસિડી સાથે.

નવા કે જૂના મશીન, ₹10 લાખથી ₹25 કરોડ. 30 મિનિટમાં એક્સપર્ટ કૉલ.

Finstant લોન ડેસ્કએક્સપર્ટ ટીમ, સુરત
નમસ્તે! તમને કઈ લોન જોઈએ છે?
મશીનરી ટર્મ લોન
આશરે કેટલી રકમ?
તમારી વિગતો ફક્ત Finstantની લોન ટીમને જ મળે છે.સ્ટેપ 2 માંથી 4

તમને શું મળશે

  • બેંક સામાન્ય રીતે મશીન કિંમતના 75–85% સુધી ફાઇનાન્સ કરે
  • મોરેટોરિયમ સાથે 7 વર્ષ સુધીની મુદત
  • દરેક ફાઇલમાં કેન્દ્ર અને ગુજરાત સબસિડી ચેક
  • કોલેટરલ વગરના વિકલ્પ માટે CGTMSE કવર

સામાન્ય રીતે જોઈતા દસ્તાવેજ

  • મશીનનું ક્વોટેશન
  • ઉદ્યમ રજિસ્ટ્રેશન અને GST
  • છેલ્લા 2–3 વર્ષના ITR અને ફાઇનાન્શિયલ્સ
  • 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • પ્રમોટર્સનું KYC

સામાન્ય પ્રશ્નો

જૂના મશીન માટે લોન મળે?

હા, ઘણી બેંકો વેલ્યુએશન રિપોર્ટ સાથે જૂના મશીન ફાઇનાન્સ કરે છે. કઈ બેંક, તે અમે કહીશું.

મશીનરી પર સબસિડી મળે?

કેન્દ્ર અને ગુજરાતની ઘણી યોજનાઓમાં યોગ્ય મશીનરી પર કેપિટલ અથવા વ્યાજ સબસિડી મળે છે. અમે મફત ચેક કરીએ છીએ.