WhatsApp
Finstant / બિઝનેસ લોન

બિઝનેસ લોન, સિક્યોર્ડ કે અનસિક્યોર્ડ.

વિસ્તરણ, સ્ટોક કે કોઈપણ બિઝનેસ જરૂરિયાત માટે. 30 મિનિટમાં એક્સપર્ટ કૉલ.

Finstant લોન ડેસ્કએક્સપર્ટ ટીમ, સુરત
નમસ્તે! તમને કઈ લોન જોઈએ છે?
બિઝનેસ લોન
આશરે કેટલી રકમ?
તમારી વિગતો ફક્ત Finstantની લોન ટીમને જ મળે છે.સ્ટેપ 2 માંથી 4

તમને શું મળશે

  • બેંકો અને NBFC પાસેથી અનસિક્યોર્ડ લોન
  • યોગ્ય હોય ત્યાં CGTMSE હેઠળ કોલેટરલ વગર
  • ઓછા વ્યાજે સિક્યોર્ડ લોન
  • વ્યાજ, ફી અને મુદતની સ્પષ્ટ સરખામણી

સામાન્ય રીતે જોઈતા દસ્તાવેજ

  • ઉદ્યમ અને GST રજિસ્ટ્રેશન
  • છેલ્લા 2 વર્ષના ITR અને ફાઇનાન્શિયલ્સ
  • 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • પ્રમોટર્સનું KYC
  • સિક્યોર્ડ લોન માટે પ્રોપર્ટી પેપર્સ

સામાન્ય પ્રશ્નો

CGTMSE શું છે?

સરકારી ગેરંટી, જેનાથી બેંક યોજનાની મર્યાદામાં MSMEને કોલેટરલ વગર લોન આપી શકે.

સિક્યોર્ડ કે અનસિક્યોર્ડ, કયું સારું?

સિક્યોર્ડ લોન સસ્તી પડે. અનસિક્યોર્ડ ઝડપી મળે. અમે બંને વિકલ્પ બતાવીએ છીએ.